ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ: જાણો તમારા જિલ્લામાં માવઠું પડશે કે નહીં?

gujarat-weather-rain-alert

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે 18 થી 20 માર્ચ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે. ખેડૂતો માટે મહત્વની સૂચના અને વરસાદની સંપૂર્ણ વિગત અહીં વાંચો. નમસ્તે મિત્રો, ગુજરાતના હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. ભરઉનાળે હવે ચોમાસા જેવો માહોલ જોવા … Read more